TOP Gujarati Status Quotes Suvichar Suvakyo - Royal Sayari 4 U

Monday 13 August 2018

TOP Gujarati Status Quotes Suvichar Suvakyo



  • *પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, કદાચ હારી પણ જાવ ત્યારે..* 
    *જીત ખુદ આવી ને કહે કે...* 
    *"માફ કરજે..*  *મજબૂરી હતી"*
      *_हर हर महादेव_* 
  • *મન માં પવિત્રતા*
                    *અને*
            *પાયા માં નીતિ*
                  *હશે તો.....*
    *જીવન માં પરિક્ષા આવી શકે*
                    *પરંતુ*
       *સમસ્યા તો નહીં જ આવે.....*

    *આપનો અમૂલ્ય દિવસ શુભ રહે.*

    *સસ્નેહ:- મહેન્દ્રસિંહ ચૌહાણ સુઈગામ*

  • *किसी को प्रेम देना सबसे बड़ा उपहार है,* 
    *और किसी का प्रेम पाना सबसे बड़ा सम्मान है...* 
    *ध्यान रहे कि,*
    *रूठी हुई खामोशी से...*
    *बोलती हुई शिकायतें*
    *अच्छी होती है....!*🔱🔱🔱

    *🌸सुप्रभात 🌸*

    आपका दिन शुभ हो






  • Gujarati suvichar in gujarati

    No comments:

    Post a Comment

    About Us| Contact Us| Privacy-policy| Disclaimer